સત્ય, નિષ્પક્ષતા અને જનહિતના પત્રકારત્વમાં વિશ્વાસ ધરાવતા તમે જો મીડિયાના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છો છો, તો સૌરાષ્ટ્ર અપડેટ ન્યૂઝપેપર તમારા માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે.
07 જુલાઈ, 2016થી સતત નવ વર્ષથી વધુ સમયથી સૌરાષ્ટ્ર પ્રદેશની અવાજ બની રહેલું સૌરાષ્ટ્ર અપડેટ આજે પ્રિન્ટ તેમજ ડિજિટલ મીડિયા બંનેમાં પોતાની મજબૂત ઓળખ ધરાવે છે.
સૌરાષ્ટ્ર અપડેટ એ સત્ય, નિષ્પક્ષ અને તાજી માહિતી જનતા સુધી પહોંચાડવા માટે સમર્પિત એક માન્યતા પ્રાપ્ત સાપ્તાહિક ન્યૂઝપેપર છે.
આ સમાચારપત્રના માલિક, મુદ્રક તથા તંત્રી તરીકે શ્રી ઈસાભાઈ દરવેશ (યુસુફભાઈ) સેવા આપી રહ્યા છે.
તમારો રિઝ્યૂમ અને સંક્ષિપ્ત પરિચય નીચેના ઇમેલ પર મોકલો.
📧 info@saurashtraupdate.co.in
અહીં રજિસ્ટ્રેશન કરો | Apply Now