મોરબીમાં વકીલાત છેત્રે વકીલ ચેતનભાઇ સોરીયા નું નવુ સાહસ

મોરબીમાં વકીલાત છે છેત્રે ઘણા સમયથી સખત પરિશ્રમ અને આગવી સૂઝબૂઝથી વકીલાત ક્ષેત્રે મોટુ મિત્ર મંડળ ઉભુ કરી મોટી સિદ્ધિ હાંસલ કરી છે અને હવે નવા સાહસ નવાં કાર્યલય પ્રારંભ કર્યો છે- સનાળા રોડ ઉપર માધવ માર્કેટ માં વકીલાત ની કામગીરી ની કારકિર્દી શરૂ કરી અને ટૂંકા ગાળામાં જ સિદ્ધિ મેળવી મિત્ર મંડળ અને શુભચિંતક લોકપ્રિય બનેલ જેમણે વિકાસની દ્રષ્ટિએ મોટા કાર્યાલય ની જરૂર પડતા તેમણે આજે સનાળા રોડ જીઆઇડીસી ની સામે રજની પ્લાઝામાં નવા કાર્યાલયને ખુલ્લું મૂક્યું છે ને આ વેળા રે વકીલો પત્રકારો અને ઘણા બધા શુભચિંતકો રૂબરૂ મુલાકાત લઇ ચેતનભાઇ સોરીયા અને નયન ભાઈ સોરીયા ને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતા

Join Whatsapp
error: