મેક્સિકો બાદ ઇન્ડોનેશીયામાં ધૂમ મચાવતી મોરબીની સિરામિક પ્રોડકટ

મેક્સિકોમાં મોરબીની સિરામિક પ્રોડકટ એ ધૂમ માચાવ્યા બાદ મોરબી સિરામીક ઉધોગકારો દ્વારા પોતાની સિરામીક પ્રોડકટનુ એક્ઝિબિશન ઇન્ડોનેશિયા ખાતે યોજવામાં આવ્યું છે જ્યાં ડીસ્પલે નિહાળી ઇન્ડોનેશિયાના ઉપભોક્તાઓ આફરીન પોકારી ઉઠ્યા હોવાનું જાણવા મળ્યું છે. મોરબીના સિરામીક ઉધોગકારો જાણે વિશ્વભરમા પોતાની પ્રોડકટ પહોચાડવા માટે કટીબધ્ધ હોય તેમ વિશ્વના દરેક ખુણે થતા એકઝીબિશનમા સ્ટોલ રાખી પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યા છે જેમાં તાજેતરમાં મેક્સિકો બાદ હવે ઇન્ડોનેશિયામાં પણ મેક ઇન ઇન્ડિયા પ્રોડકટ રજૂ કાર્ય છે . મોરબી ના સિરામીક ઉધોગકારો જાણે કે વિશ્વભરમા પોતાની પ્રોડકટ પહોચાડવા માટે કટીબધ્ધ હોય તેમ વિશ્વના દરેક ખુણે થતા એકસીબીસન મા સ્ટોલ રાખી ને પોતાની આગવી ઓળખ ઉભી કરવા માટે પહોચે છે ત્યારે આગામી સમયમા ચાયના ને પણ પાછળ રાખી દેવાની તાકાત ધરાવતા આ ઉધોગકારો સમુહમા પ્રદર્શન મા પોતાની પ્રોડકટ નુ ડીસ્પલે કરે છે ત્યારે ભારતના બીજા ઉધોગો એ પણ મોરબી ના સિરામીક ઉધોગમા થી શિખવા જેવુ છે ત્યારે મોરબી ના સિરામીક પ્રોડકટે ઇન્ડોનેશીયા મા ધુમ મચાવી છે.

Join Whatsapp
error: