બંગાવડી ગામે ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ અપાઈ

ટંકારા તાલુકાના બંગાવડી ગામે સૌરાષ્ટ્ર લાઈફ સંસ્થા દ્વારા શ્રીમતી એન.ડી.મહેતા તાલુકા શાળા બંગાવડી શાળામાં અભ્યાસ કરતી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા રૂપિયા 500/- ની શિષ્યવૃતિ રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવેલ અને આવી 15 વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. આ પ્રસંગે ગામના સરપંચ શોભનાબેન જીગ્નેશભાઈ, શાળાના આચાર્ય રૂક્ષમણીબેન, શાળાનો સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહેલ.

Join Whatsapp
error: